​વન રક્ષક પરીક્ષા -૨૦૧૬:- તારીખ: ૦૯/૧૦/૨૦૧૬ ના રોજ લેવાયેલ વન રક્ષક પરીક્ષા -૨૦૧૬ ની પ્રોવિઝનલ આન્સર કી તારીખ:૧૦/૧૦/૨૦૧૬ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. પ્રોવિઝનલ આન્સર કી માં આપેલ જવાબમાં સુધારા માટે ઉમેદવારો તરફથી તારીખ : ૧૧/૧૦/૨૦૧૬ થી તારીખ : ૧૮/૧૦/૨૦૧૬ સુધીમાં ઓનલાઈન મળેલ રજૂઆતો અન્વયે ચકાસણી કરીને ફાઈનલ આન્સર કી તૈયાર કરવામાં આવેલ છે. જે આજ રોજ તારીખ : ૨૮/૧૦/૨૦૧૬ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

Download

Advertisements