​💥 Aj current 💥

Is now

💥 current safari 💥
1. 2017 ને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે કયુ રાજય ઉજવસે?

હરિયાણા
2. ભારત ક્યાં દેશ ને LED બલ્બ ભેટ આપશે? 

વનઉઆતૂ
3. 27 oct કેટલાંમો પેડલ સેના દિવસ ઉજવ્યો?

69
4. NCC રાષ્ટ્રીય ખેલ પ્રતિયૉગીતા ક્યાં રાજય એ જીતી?

પંજાબ
5. ગોવા નાં પ્રથમ મહિલા cm જેનું હાલ નિધન થયુ?

સશિકલા કકોંડકર
6. ખુલા માંથી શૌચ મુકત થનારુ બીજુ રાજય?

હિમાચલ પ્રદેશ
7. ફિલ્મ અભિનેતા રાજ્પલ યાદવ ની પાર્ટી ?

સર્વ સમભાવ પાર્ટી
8. શ્રુતિ ગુપ્તા ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે? 

કથક
9. 28 oct કયો દિવસ?

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ
10. 31 oct કયો દિવસ?

રાષ્ટ્રીય એકતા દિવસ

જવાબો માટે ગ્રુપ જોઈન કરો અથવા website ની મુલાકાત લો.

https://chat.whatsapp.com/9yaUcpnVTF9I6EUaje5ulq
Website
https://currentsafari.wordpress.com
🙏🏻 વધું ને વધું સેર કરો🙏🏻

Advertisements